ગઢડા શહેર અને તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ સહિત 18 વર્ણના સમાજોએ ગેબીનાથની પવિત્ર પરંપરા અંગે અપમાનજનક ટિપ્પણી કરવા બદલપત્રકાર વિરુદ્ધ કાયદેસર પગલાંની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યુંગઢડા શહેર તથા તાલુકામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓએ મળીને ગેબીનાથ ધામ તથા ગેબી પરંપરા સામે એક પત્રકાર દ્વારા કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદાર કચેરી તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યુ
short by
News Gujarati /
02:01 am on
08 Jul