For the best experience use Mini app app on your smartphone
મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરોડોના ખર્ચે કમલમનુ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યાલયનું ઉદ્દઘાટન ગૃહમંત્રી અમિત શાહ ઉદ્દઘાટન કરે તે પહેલાં જ જગ્યાને લઇને વિવાદ સર્જાયો છે જેની સમગ્ર માહિતી સાંભળો કોંગ્રેસ આગેવાન લાલજીભાઇ કગથરા પાસેથી જુઓ વિડિયો.
short by News Gujarati / 02:00 am on 23 Nov
For the best experience use inshorts app on your smartphone