મોરબીના રેલવે સ્ટેશન રોડ પર મહાનગરપાલિકાના દ્વારા રેનબસેરા ખાતેથી જન્મ મરણના દાખલા કાઢી આપવામાં આવે છે ત્યારે અગાઉ પણ અહિ બેસતા કર્મચારીઓ દ્વારા અરજદારો સાથે ગેરવર્તણૂકની ફરીયાદો ઉઠી હતી ત્યારે ફરી એક વખત ગયકાલે રેન બસેરામા જન્મ મરણ વિભાગમાં ગાળો આપી માર મારતાં હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
short by
News Gujarati /
08:00 am on
21 Nov