મોરબી ખાટકીવાસ ખાતે ગઈ કાલ રવિવારે સાંજના સમયે ગૌરક્ષકો અને સ્થાનિક લોકો વચ્ચે પ્રથમ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારીનો બનાવ સામે આવ્યો હોયય જે બનાવમાં આજરોજ સોમવારે સાંજે મોરબી ડીવાયએસપી વિરલ દલવાડી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી...
short by
News Gujarati /
12:01 am on
01 Jul