મોરબીમાં મણીમંદિર પરિસરમાં આવેલ દરગાહનું દબાણ તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. વધુમાં ખોટી અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ જાહેર કરવામાં આવી છે.
short by
News Gujarati /
12:00 am on
03 Dec