માળીયા હાટીના તાલુકાના આહીર સમાજ દ્વારા હીરાભાઈ જોટવા તેમજ તેમના પુત્રની ધરપકડ બાદ તેઓના સમર્થનમાં માળીયાહાટીના આહીર સમાજ દ્વારા કરી તેમ જ સહકાર તેમજ તંત્ર સામે જો હીરાભાઈ જોટવા ને નહીં છોડવામાં આવે તો આહીર સમાજ એ કઠો થઈ અને આવનાર દિવસમાં મોટું સંમેલ કરવામાં આવશે તેવી માહિતીઓ આપવામાં આવી હતી
short by
News Gujarati /
02:00 am on
01 Jul