મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે માળિયા મીયાણા તાલુકાના નવાગામ-મેઘપર વચ્ચે પસાર થતી મચ્છુ નદીના કાંઠે ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી બે ઇસમોને કુલ કિ.રૂ. ૬,૨૨, ૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
short by
News Gujarati /
12:01 am on
22 Jun