આજે તારીખ 30/06/2025 સોમવારના રોજ CCTV સામે આવ્યા.ગતરોજ 29/06/2025ના રોજ દાહોદ મુવાલીયા ક્રોસિંગ ખાતે સર્જાયો અકસ્માત. જે બાદ ગતરોજ બપોરે 2 કલાકે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત.અકસ્માતમાં બાઇક ચાલકનુ મોત થયું જેના CCTV હાલ સામે આવી રહ્યા છે.એસટી બસનો ચાલક બસ મૂકીને થયો ફરાર. મુવાલીયા ક્રોસીંગથી ગોધરા રોડ તરફ આવતા 1 મહિનામાં એસટી બસનો ચોથો અકસ્માત.
short by
News Gujarati /
12:01 am on
01 Jul