સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મગર હવામાં ઉડતા ડ્રોનને ગળી રહ્યો છે. ગળી ગયા પછી, બેટરી મગરના મોંમાં વિસ્ફોટ થાય છે અને પછી મોંમાંથી ઘણો ધુમાડો નીકળવા લાગે છે. ઘણા યુઝર્સે મગરની આસપાસ ડ્રોન ઉડાડવા બાબતે ટીકા કરી છે. ડ્રોન ઓપરેટર ડિવાઈસને પાણી ઉપર ઉડાડતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે.
short by
દિપક વ્યાસ /
05:57 pm on
21 Dec