For the best experience use Mini app app on your smartphone
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચેતવણી જારી કરી છે કે, મતદારોએ બે સ્થળોએથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) ફોર્મ ન ભરવા જોઈએ. આમ કરવાથી દંડ અથવા એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો નામ ગામ કે શહેર અને બે રાજ્યોની મતદાર યાદીમાં હોય, તો તે વ્યક્તિએ ફક્ત એક જ જગ્યાએથી ફોર્મ ભરીને સબમિટ કરવું જોઈએ.
short by દિપક વ્યાસ / 10:18 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone