મધ્યપ્રદેશના યાદવ નંદ નગરમાં સાસરિયાઓ તરફથી થતી હેરાનગતિથી પરેશાન એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ નીતિન પડીયાર તરીકે થઈ છે. નીતિને સુસાઈડ નોટમાં લખ્યું છે કે, સરકારે બનાવેલા કાયદા ફક્ત મહિલાઓ માટે છે, છોકરાઓએ ક્યારેય લગ્ન ન કરવા જોઈએ. સુસાઈડ નોટમાં, નીતિને પોતાની આત્મહત્યા માટે પત્ની વર્ષા શર્મા, સાસુ સીતા શર્મા અને ભાભી મીનાક્ષીને જવાબદાર ઠેરવ્યા છે.
short by
System User /
12:15 pm on
22 Jan