મધ્યપ્રદેશમાં ઇન્દોરની એક મહિલાએ પોતાના સાસરિયાઓ ઉપર સુહારાતે તેનો વર્જિનિટી ટેસ્ટ કરાવ્યો હોવાનો આરોપ લગાવી કોર્ટમાં અરજી કરી છે, જે બાદ કોર્ટે સાસરિયાઓ સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. મહિલાના લગ્ન વર્ષ 2019માં થયા હતા અને અહેવાલો અનુસાર, એક તપાસમાં સામે આવ્યું કે, સાસરિયાવાળાઓએ મહિલાનો વર્જિનિટી ટેસ્ટ કરાવવા માટે 'અમાનવીય પદ્ધતિઓ' અપનાવી હતી.
short by
કલ્પેશ કુમાર /
07:03 pm on
21 Jan