મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ બાદ આહીર સમાજ માં આક્રોશ આવતીકાલે આવેદન આપી રજૂઆત કરશે સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ હીરાભાઈ જોટવાના સમર્થનમાં વિવિધ પોસ્ટ વાઇરલ થઈ છે આવતીકાલે સુત્રાપાડા તાલાલા કોડીનાર સહિતના તાલુકામાં મોટી સંખ્યામાં આહીર સમાજ મામલતદારને આવેદનપત્ર પાઠવશે
short by
News Gujarati /
12:01 am on
01 Jul