મહાકુંભ મેળામાં સાધુઓ દ્વારા એક છોકરીને ડ્રગ્સ આપવામાં આવ્યું અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના X યુઝરના દાવાને ઉત્તર પ્રદેશ પોલીસે ફગાવી દીધો છે. પોલીસે કહ્યું કે, માતાપિતાને જાણ કર્યા વિના આવેલી આ છોકરીને તેના પરિવાર પાસે પરત મોકલી દેવાઈ છે. આવી કોઈ કથિત ઘટના બની ન હોવાનું ઉમેરતા પોલીસે કહ્યું, X યુઝર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
short by
દિપક વ્યાસ /
09:01 am on
22 Jan