પ્રયાગરાજના મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ સુરક્ષાને લઈને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને નજીકના ઘાટ પર સ્નાન કરવા, ઓછો સામાન રાખવા અને પોલીસ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 27.58 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. સંગમથી 70 કિમી રસ્તો જામ થઇ ગયાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
short by
દિપક વ્યાસ /
07:10 pm on
30 Jan