જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરુ થતા પહેલા જ હંગામો. પત્રકારોને વિડીયો અને ફોટોગ્રાફી માટે મનાઈ કરતા થયો હંગામો. વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ. પત્રકારોને માત્ર બેસવા માટેની જ પરવાનગી અધ્યક્ષે આપી. ત્યારબાદ સામાન્ય સભામાં પત્રકારોને પરવાનગી આપતા સામાન્ય સભાની કાર્યવાહી શરુ થઈ હતી.
short by
News Gujarati /
04:00 am on
22 Jun