મહારાષ્ટ્રના પુણેનો એક વીડિયો ઓનલાઈન વાઇરલ થયો છે, જેમાં મોબાઈલમાં વ્યસ્ત રહેલા એક શખ્સની નજીક સૂતેલા કૂતરાને એક દીપડો ઉઠાવીને લઈ જતો જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ શખ્સે પોતાના પરિવારના સભ્યોને જગાડ્યા પરંતુ ત્યાં સુધીમાં દીપડો ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ વન અધિકારીઓને દીપડાના હુમલાઓ રોકવાની વિનંતી કરી છે.
short by
કલ્પેશ કુમાર /
06:43 pm on
12 Mar