મહેસાણાની મર્ચન્ટ હોમિયોપેથિક મેડીકલ કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે રોષ ઠાલવતાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ કહ્યું કે, "અગાઉ હોસ્ટેલમાં એક છોકરો આખી રાત રહ્યો હતો જેની એક વિદ્યાર્થિનીને ખબર પડતાં તે છોકરાએ તેને ગળે પકડીને ધમકાવી હતી, પરંતુ કોલેજના સત્તાધીશોએ તે મામલો દબાવી નાખ્યો હતો." વિદ્યાર્થિનીએ વધુમાં કહ્યું કે, આ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યા બાદ કોલેજના સંચાલકો તેને જોવા પણ આવ્યા નહીં.
short by
દિપક વ્યાસ /
09:38 pm on
30 Jan