મહેસાણાના નવી સેઢાવી ગામમાં મજૂરી કામ કરતા યુવકનું અડાલજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ટાર્ગેટ પૂરો કરવા નસબંધીનું ઓપરેશન કરવા મામલે નવો ખુલાસો થયો છે. યુવકે દાવો કર્યો છે કે તેને પહેલા દારૂ પીવડાવી બાદમાં તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે, યુવકના એક મહિના બાદ લગ્ન થવાના હતા ત્યારે આરોગ્ય અધિકારીએ આ અંગે જવાબદાર કર્મચારી સામે કાર્યવાહીની ખાતરી આપી છે.
short by
ક્ષીરપ ભુવા /
08:03 pm on
05 Dec