અમેરિકાના સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો લગાવાયા બાદ અદાણી ગ્રુપે $600 મિલિયનના બોન્ડ રદ્દ કર્યા છે. અદાણી ગ્રીન એનર્જીએ નિવેદનમાં જણાવ્યું કે, "અમારી પેટાકંપનીઓએ સૂચિત ડોલર બોન્ડ ઓફરિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે." ઉલ્લેખનીય છે, અગાઉ હિન્ડનબર્ગે પણ અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ મૂકતા કંપનીને તેનો દેશનો સૌથી મોટો ઈશ્યૂ રદ્દ કરવો પડ્યો હતો.
short by
Arpita Shah /
02:23 pm on
21 Nov