ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારીઓ તેજ થઇ, રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સાથે મળીને એક બ્લુપ્રિંટ તૈયાર છે. વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ઉતરાખંડ બાદ UCC લાગુ કરનાર ગુજરાત દેશનું બીજુ રાજ્ય બનશે, ગુજરાતના તમામ લોકોને સમાન ન્યાય આપવાની દિશામાં આ કદમ છે. ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવા સરકારે રાજકોટ, સુરત, વડોદરામાં 3 નવી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલની જોગવાઇ કરી છે.
short by
કલ્પેશ કુમાર /
11:01 pm on
25 Mar