યુનેસ્કોએ કચ્છમાં 2001માં આવેલા ભૂકંપની ઝાંખી કરાવતા 'સ્મૃતિવન'ને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ આપ્યો છે, ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ એવોર્ડ સ્વીકાર્યો છે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું, આ એવોર્ડ સ્મૃતિવનને વિશ્વના ટોપ-3 સુંદર સંગ્રહાલયોમાં સામેલ કરે છે, જે ગુજરાતના સમૃદ્ધ વારસા અને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાનો પુરાવો છે. ભૂજના ભુજિયા ડુંગરમાં બની રહેલું 'સ્મૃતિવન' પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
short by
કલ્પેશ મકવાણા /
08:39 pm on
03 Dec