યુપીના સીતાપુરના એક ગામમાં ત્રણ લોકોએ એક વિધવા મહિલાના ઘરમાં ઘુસીને તેના પર ગેંગરેપ કર્યો અને તેના હોઠ કાપી નાખ્યા. આ બર્બર ઘટના બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
short by
અર્પિતા શાહ /
07:30 pm on
22 Feb