યુપીના રામપુરમાં એક યુવકે આરોપ લગાવ્યો છે કે, તેના કેટલાક ટ્રાન્સજેન્ડર મિત્રોએ તેને નશીલા પદાર્થો ભેળવેલું કોલ્ડ્રિંક પીવડાવ્યું અને બાદમાં તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખી તેનું લિંગ પરિવર્તન કરાવ્યું. સ્થાનિક સીએચસી સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આરકે ચંદેલે જણાવ્યું હતું કે, યુવકના પેટમાં ગર્ભાશય પણ સ્થાપિત કર્યું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.
short by
અર્પિતા શાહ /
11:37 am on
01 Jul