ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મુસ્લિમ છોકરી હિન્દુ છોકરા સાથે જોવા મળતા ટોળાએ તેને માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. લોકોએ છોકરીનો બુરખો પણ ખેંચ્યો હતો અને આ દરમિયાન ઘણા લોકો વીડિયો બનાવતા રહ્યા હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરી છે. આરોપીઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પોલીસ સ્ટેશનમાં લંગડાઈને ચાલતા જોવા મળે છે.
short by
ગૌતમ રાઠોડ /
06:54 pm on
06 May