પેટલાદ તાલુકાના રંગાઈપુરા ગામે રહેતો સિંઘમ મિતેશકુમાર વિઠ્ઠલભાઈ જે આર્મી ની અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજ ગ્રાઉન્ડથી રિલી નીકળી હતી અને રંગાઈપુરા ગામમાં ફરી હતી.
short by
News Gujarati /
12:00 am on
06 Dec