ભાવનગર જિલ્લામાં પડેલા કમોસામી વરસાદથી વ્યાપક નુકશાન પહોંચ્યું છે. જિલ્લામાં વરસાદથી થયેલા નુકશાન અંગે મુખ્ય મંત્રી દ્વારા ચિંતા કરી દરેક જિલ્લાના મંત્રીને ખેડૂતોની ચિંતા કરી ત્યારે રાજ્ય મંત્રી પરષોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. સર્કિટ હાઉસ ખાતે બેઠકમાં મોટી સંખ્યામાં દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
short by
News Gujarati /
08:00 pm on
31 Oct