તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકસાની ભોગવી પડી હોય ત્યારે ખેડૂતોને ઉભો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકે જાહેર કરવામાં આવ્યો જે અંગે મોરબી જિલ્લાના ખેડૂતોએ આજરોજ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે...
short by
News Gujarati /
02:00 am on
09 Nov