ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. 9 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 10 ઓક્ટોબરે 8 જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. જો કે, બે- ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે.
short by
અર્પિતા શાહ /
08:29 am on
09 Oct