હવામાન અપડેટ મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કાલાવડમાં 3.20 ઈંચ, રાણાવાવમાં 3.10 ઈંચ, કાલોલમાં 2.80 ઈંચ, માણાવદર અને જૂનાગઢમાં 2.70 ઈંચ, કપરાડામાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જેતપુરમાં 2.20 ઈંચ, જોડીયામાં 2.20 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે દ્વારકામાં 2.20 ઈંચ અને મુંદ્રામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
short by
અર્પિતા શાહ /
10:29 am on
01 Jul