રાજકોટ શહેરમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને સેફ ઈલીયાઝ મેમણ નામના વાનચાલકે પ્રેમજાળમાં ફસાવી રવિવારે એક્સ્ટ્રા ક્લાસના દિવસોમાં શાળાના બદલે હોટલમાં લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી અંગતપળોના વીડિયો બનાવી વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટમાં મોકલી બાદમાં વાઇરલ કરવાની ધમકી પણ આપતો હતો. વિદ્યાર્થિનીના પરિવારજનોએ શંકાના આધારે ફોન તપાસતા આ મામલો સામે આવ્યો છે.
short by
દિપક વ્યાસ /
09:25 pm on
21 Jan