રાજકોટના ધોરાજીના સુપેડી ગામ પાસે કારનો ભયંકર અકસ્માત થતા 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમવતા કાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
short by
ગૌતમ રાઠોડ /
02:23 pm on
06 May