રાજકોટમાં ગુજરાતી ફિલ્મ 'લાલો' ના પ્રિમિયર શો દરમિયાન સર્જાયેલી નાસભાગ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે 'લાલો'ના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને પ્રિમિયરમાં હાજર સ્ટારકાસ્ટ સહિતના કલાકારોને ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા માટે નોટિસ પાઠવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કલાકારો અને ટીમે આપેલું નિવેદન સંતોષકારક નહીં હોય, તો જાહેરનામાના ભંગ બદલ તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે.
short by
અર્પિતા શાહ /
11:56 am on
04 Dec