તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચોને સૂચના અપાવી કાર્યક્રમમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાંથી 200-300 લોકોને ફરજીયાત લઇ આવવા ફરજ પાડી, દબાણ કરવામાં આવી. કર્મચારીઓ અને સરપંચો સહિત લોકોમાં આ અધિકારી સામે ખુબ આક્રોશ વધી રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા ગંભીર નોંધ લઇ આ અધિકારી પર કાર્યવાહી કરવા વિનંતી.
short by
News Gujarati /
10:00 pm on
25 Mar