રાજપીપલા શહેરના નવા ફળિયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં નવેમ્બર માસનો અનાજ વિતરણ દરમિયાન ભાડે હોબાળો મચ્યો છે સરકારી યોજના હેઠળ આપવામાં આવેલા ઘઉં સડેલા ખરાબ થઈ ગયેલા જીવાત પડી ગયેલ અને જાડા બાજી ગયેલા હોવાનું ગ્રાહકે આક્ષેપ કર્યો ગ્રાહક ના મતે આ ગુણવત્તા એટલી ખરાબ હતી કે પશુ પણ તેનો ઉપયોગ ન કરી શકે જ્યારે ગ્રાહકે કહ્યું ત્યારે દુકાનદારે તેની સાથે ખરાબ વર્તન કર્યુ.
short by
News Gujarati /
08:00 am on
21 Nov