પોલીસ સ્ટેશનના 300 મીટરના વિસ્તારમાં દારૂ મળે છે દુકાનોમાં ડ્રગ્સ મળે છે તમને ખબર નથી કરો કાર્યવાહી કરો ત્રિપાડ કરો પાસા કરો. કોણ પોલીસના વહીવટદાર છે જે રીતે 35 જગાના ભરૂચના સીસીટીવી ફૂટેજ આપ્યા તે રીતે તમારા સીસીટીવી ફૂટે જોતા હોય તો કેજો છે અમારી પાસે નર્મદા પોલીસના. જિલ્લા પ્રમુખ ખાતે કેટલી વાત થઈ છે સાંસદ ખાતે કેટલી વાત થઈ છે અને નગરપાલિકાના પ્રમુખ સાથે કેટલી વાત થઈ છે તેને ડિટેલ કાઢો એની.
short by
News Gujarati /
12:00 am on
06 Dec