તમે જ્યારે બેગમાં ખાતું ખોલાવવા જાવ ત્યારે આ નથી પેલું નથી તેવા કહીને ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધર્મના ધક્કાઓ બેંકમાં ખવડાવે છે કેટલાક કર્મચારી ત્યારે આટલી મોટી કરોડ રૂપિયાનું ઉચાપત થતી હતી ત્યારે કેમ બેંકના અધિકારીઓને તેની જાણ ના થઈ. ઊંચાપદ ની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બેંગ્લોર મેનેજર ફરિયાદી વિશાલ સોનીએ ફરિયાદ નોંધાવી છે ત્યારે DYSP વિરલ ચંદન આ બાબતે માહિતી આપી છે.
short by
News Gujarati /
02:00 am on
23 Nov