થાઇલેન્ડના પટાયામાં એક 67 વર્ષીય પુરુષ અને 35 વર્ષીય મહિલાની રોડસાઇડ પર જાહેરમાં સેક્સ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ચીની કપલે ટ્રાઇપોડ પર કેમેરા વડે પોતાની આ ક્રિયાઓનું વીડિયો રેકોર્ડ પણ કર્યું. વૃદ્ધ વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે "હું ફોટોગ્રાફર છું, હું ઘણા દેશોમાં પ્રવાસ કરું છું અને અલગ-અલગ સ્થળોએ નગ્ન ફોટા પડાવું છું,"
short by
ક્ષીરપ ભુવા /
10:19 pm on
15 Apr