રાણા કંડોરણા ગામે 6 જેટલા ઈસમોએ છરીની અણીને રૂ. 19.70 લાખની લૂંટ ચલાવી હતી ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આ છ ઈસમોને ઝડપી લીધા હતા અને આ લૂંટનું કાવતરું ઘડનાર ફરિયાદીના બનેવી તથા સહ આરોપીને પણ પોલીસે ઝડપી લઈ 8 ઈસમો પાસે ઘટનાનું રીકન્ટ્રકશન કરાવ્યું હતું. ત્યારે સ્થાનિકોએ પણ પોરબંદર પોલીસ જિંદાબાદના નારા લાગાવી અને પોલીસની કામગીરીને બિરદાવી હતી.
short by
News Gujarati /
10:00 pm on
31 Jul