નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ, લાઇટ ચાલુ રાખીને સૂવાથી હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. લાઈટ ચાલુ રાખવાથી ગાઢ નિંદ્રા નથી મળતી, સારી ઊંઘ ના મળતા મૂડ પર અસર કરે છે અને તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે. પૂરતી ઊંઘના અભાવે વજન વધવું, હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યા થઇ શકે છે.
short by
અર્પિતા શાહ /
11:11 pm on
22 Feb