રીબડામાં ઠાકરધણી રેસ્ટોરન્ટ પર બુલડોઝર ફેરવાયું:માલિકનો આક્ષેપ - રાજકીય કિન્નાખોરી હેઠળ હોટલ તોડી પડાઈ, ગણેશ જાડેજા પર આરોપો ગોંડલ તાલુકાના રીબડા ગામે સ્મશાન સામે આવેલી ઠાકરધણી રેસ્ટોરન્ટને ગેરકાયદેસર દબાણ ગણાવી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. હોટલ માલિક મેહુલભાઈ ટોટા (ભરવાડ)એ આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.મેહુલભાઈના જણાવ્યા અનુસાર, તેમને 24 જુલાઈએ સવારે 11.30 વાગ્યે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મા
short by
News Gujarati /
08:00 pm on
31 Jul