બરવાળા તાલુકાના રામપરા ગામે પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ પોતાની ફરજ પર રૂકાવટ કરી તેમની સાથે મારામારી કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ચારેય ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
short by
News Gujarati /
10:00 pm on
31 Jul