રાષ્ટ્ર વિરોધ થઈ રહેલા આંતકવાદ પ્રવૃતિઓને ધ્યાને લઈને ગુજરાત રાજ્યની એન્ટી ટેરિસ્ટ સ્કોર્ડ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે ગુજરાત પોલીસ કડક હાથે કામ લઈ રહી છે ત્યારે આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા 30 વર્ષના શખ્સો સામે થયેલા ગુન્હાઓ દાખલ થયેલા હોય તેવા તમામ તત્વો સામે અમરેલી એસ.પી.સંજય ખરાત દ્વારા આશરે 500 આસપાસના શખ્સો સામે 100 કલાકમાં ચેક કરવાની સૂચનાઓ અમરેલી એસ.ઓ.જી.ને આપવામાં આવેલ છે....
short by
News Gujarati /
10:00 pm on
21 Nov