બિહારમાં એક વ્યક્તિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવતા આરોપ લગાવ્યો, "રાહુલ ગાંધીની ટિપ્પણી સાંભળીને આંચકો લાગતા હાથમાં પકડેલી દૂધની ડોલ પડી ગઈ હતી, જેમાં ભરેલું 5 લિટર દૂધ ઢોળાઈ જતાં ₹250નું નુકશાન વેઠવું પડ્યું." ટિપ્પણી હતી કે 'ભાજપ અને આરએસએસે દરેક સંસ્થા પર કબજો કરી લેતાં હવે અમે ભાજપ, આરએસએસ અને ખુદ ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ.'
short by
દિપક વ્યાસ /
10:29 pm on
21 Jan