For the best experience use Mini app app on your smartphone
આજે સોમવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ રખિયાલમાં હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.એલસી લેવા આવેલ પિતાએ ક્લાર્કને ચપ્પુ માર્યું.રખિયાલની નુતનભારતી શાળાનો બનાવ. શુક્રવારે સર્ટી આપવાનું કહેતા જ આરોપી ઉશ્કેરાઇ ગયો.ક્લાર્કએ મુસ્તાક અંસારી વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરીયાદ.રખિયાલ પોલીસએ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી.
short by News Gujarati / 02:00 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone