બિહારના ગયામાં એક ખાનગી હોટલમાં લગ્ન સમારોહ દરમિયાન, રસગુલ્લા ઘટી જતા વરરાજા અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને પક્ષો એકબીજા સાથે લડતા, લાતો- મુક્કા મારતા અને ખુરશીઓ ફેંકતા જોવા મળે છે. હોબાળા પછી, લગ્ન રદ કરવામાં આવ્યા અને બંને પક્ષોએ એકબીજા સામે કેસ દાખલ કર્યો.
short by
અર્પિતા શાહ /
01:10 pm on
04 Dec