For the best experience use Mini app app on your smartphone
કરોડોની ઠગાઇમાં ફરાર ક્રિકેટર રીષિ આરોઠેને એસઓજી પોલીસે ગોવાથી ઝડપી લીધા બાદ વડોદરામાં રાવપુરા પોલીસે પુછપરછ કરી છે, જેમાં ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ લીગ મેચ દરમિયાન રીષિએ રાજકોટમાં ₹21 લાખની બોગસ ટિકિટનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે, "આ પૈસાનો દુરુપયોગ કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના હતા કે કેમ તેની તપાસ કરાશે."
short by Arpita shah / 09:49 am on 25 Apr
For the best experience use inshorts app on your smartphone