અમેરિકી પ્રોસિક્યુટર્સે કથિત લાંચ અને છેતરપિંડી મામલે ગૌતમ અદાણી પર આરોપ મૂક્યા પછી ગુરુવારે શરૂઆતના વેપારમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના બજાર મૂલ્યમાં આશરે ₹2 લાખ કરોડ ($22 અબજ)નું નુકસાન થયું. અદાણી એન્ટરપ્રાઇઝ 10%, અદાણી પોર્ટ્સ 20%, અદાણી ટોટલ ગેસ 15%, અદાણી ગ્રીન 17%, અદાણી પાવર 13% અને અદાણી એનર્જી સોલ્યુશન્સ 20% ઘટ્યા છે.
short by
દિપક વ્યાસ /
11:24 am on
21 Nov