સાવરકુંડલાથી કતલખાને લઈ જવામાં આવતી મૂગા પશુઓ ભરેલી ટ્રક ઝડપાઇ.કતલખાને જતી હોવાની માહિતી પર ગૌપ્રેમીઓએ પકડી ભેંસો ભરેલી ટ્રક.લાઠી રોડ બાયપાસ પર ગૌપ્રેમીઓએ ટ્રક રોકી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો.ટ્રકમાં કુલ 11 ભેંસો ભરેલી અને તેમને ભરૂચ ખાતેના કતલખાને લઈ જવામાં આવતી હોવાની માહિતી.
short by
News Gujarati /
08:00 am on
03 Dec