રવિવારના 5:30 કલાકે સ્થાનિકોએ આપેલી વિગત મુજબ વલસાડના લીલાપર ગામ ખાતે આજરોજ સ્માર્ટ મીટરનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. લીલાપરના અલગ અલગ વિસ્તારોમાં વ્યક્તિઓની ગેરહાજરીમાં સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.જેને લઈ ગ્રામજનો એ આજ રોજ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો હતો.
short by
News Gujarati /
12:00 am on
15 Sep